ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકા ના રમળેચી ગામે રાત્રીના સમયે અનું.જાતિ સમાજની નિર્માણ થય રહેલ જગ્યામાં ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ગામના જ અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરાતા અનું.જાતિ સમાજના લોકો દ્વારા હોબાળો મચાવ્યો હતો રાત્રિ ના સમયે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે જૂનાગઢ મેંદરડા ગીર સોમનાથ તાલાળા સહિત ના અનુસૂચિત સમાજના આગેવાનો સહિતના લોકો એકઠા થયા હતા બાદ માં પોલીસ દ્વારા મોડી રાત્રે 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી હાલ જેમાં સમગ્ર બનાવ ને લયને વધુ તપાસ હાથ ધરી આરોપી ને ઝડપી પાડવા સોમનાથ જીલ્લા સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
@chetan parmar, keshod
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ