- બાયડમાં વરસાદી તારાજીના આકાશી દ્રશ્યો આવ્યા સામે
- બે તળાવ અને એક નદીના પાણીમાં ડૂબ્યું બાયડ
- આકાશી દ્રશ્યોમાં દેખાયો ભયાવહ નજારો
@@RUTUL PRAJAPATI
અરવલ્લીના બાયડમાં ભારે વરસાદથી આભ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી. બે તળાવ અને એક નદીના પાણીમાં બાયડ ડૂબ્યું છે. આકાશી દ્રશ્યોમાં ભયાવહ નજારો જોવા મળ્યો. બાયડની 2 સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. તેથી NDRF, મોડાસા ફાયર ટીમ અને પોલીસ દ્વારા બચાવકાર્ય ચાલી રહ્યું છે.
બાયડમાં વરસાદી તારાજીના આકાશી દ્રશ્યો આવ્યા સામે,
બે તળાવ અને એક નદીના પાણીમાં ડૂબ્યું બાયડ , આકાશી દ્રશ્યોમાં દેખાયો ભયાવહ નજારો#HeavyRain #bayad pic.twitter.com/dCSy1ORMht— 1nonlynews.com (@1nonlynews) September 18, 2023
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU