સોશિયલ મીડિયા સાઈટ ફેસબુકનું સર્વર ડાઉન થયું છે. કરોડો યુઝર્સને ફેસબુકના વપરાશમાં તકલીફ પડી રહી છે. સર્વર ડાઉન થતાં facebook ની સેવાઓ ખોવાઈ ગઈ છે. અને કરોડો યુઝર શો પરેશાન થઈ રહ્યા છે. facebook માં લોગીન કરી શકતા નથી જેને લોગીન છે તે લોકો પણ લોગ આઉટ થયા છે.
Instagram યુઝર્સને પણ વપરાશમાં તકલીફ આવી રહી છે instagram નું એકાઉન્ટ પણ facebook ની માફક લોગ આઉટ થઇ રહ્યું છે
સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક અને instagrams ના યુઝર્સને હેકિંગ નો ડર લાગી રહ્યો છે છેલ્લા અડધા કલાકથી વપરાશ કરતાઓ પરેશાન થઈ રહ્યા છે પરંતુ હજી સુધી મેટા ના સંચાલકો તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી દુનિયાના અનેક દેશોમાં વપરાશ કરતાઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ફેસબુક એકાઉન્ટ એની જાતે જ લોગ આઉટ થવું એ તરફ ઈશારો કરે છે કે facebook નું સર્વ હેક થઈ ચૂક્યું છે જોકે એવું પણ બની શકે કે સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે એકાઉન્ટ થઈ રહ્યા છે સાચી જાણકારી તો કંપની તરફથી કોઈ નિવેદન આવે ત્યારે જ ખબર પડશે.