પાટણ પાર્થો અલ્કેશ પંડ્યા
પાટણ જિલ્લા પંચાયત તેમજ 9 તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપ પ્રમુખની અને કારોબારી ચેરમેન ની બીજી ટર્મ માં અઢી વર્ષ માટે આજ રોજ ચૂંટણી યોજાઈ રહી છે આ બીજી ટર્મ ની ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ બને માટે ક્યાંક મુસીબત ઊભી કરે તેવું રાજકારણ સર્જાયું છે જિલ્લા પંચાયત માં તો ભાજપ જીતશે પરંતુ પાટણ સિદ્ધપુર, હારીજ, માં રસાકસી છે તો સાંતલપુર માં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસ ને પ્રમુખ પદ આપવું પડ્યું
સિદ્ધપુર, સરસ્વતી કોંગ્રેસ પાસે છે જ્યારે પાટણ માં અપક્ષ ના ટેકા થી પંચાયત મેળવી છે
હાલ જો તાલુકા પંચાયત ચર્ચા માં હોય તો તે હારીજ તાલુકા પંચાયત માં ઠાકોર સમાજ ની નારાજગી છે તો સામે ક્ષત્રિય સમાજ પણ દાવેદારી નોંધાવી છે ત્યારે આજની હારીજ ની તાલુકા પંચાયત ની ચૂંટણી હાલ રસાકસી ભરી બને તેમ છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8