@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાશો મળવાનો સિલસિલો આજે પણ યથાવત છે. વાત્રક નદીમાંથી મૃતદેહ બાબત બની ગઈ છે. આજે પણ બાયડની વાત્રક નદી માંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. વાત્રક હોસ્પિટલ નજીકના રેલવે બ્રીજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતકનો ઓળખ પંકજભાઈ વાળંદ તરીકે થઇ છે. મૃતક આધેડ બાયડ ગામના રહેવાસી હોવાની વિગત મળી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. સમગ્ર મામલે બાયડ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ
….આ કારણો છે જે આજે પણ લોકને ટાઇટેનિક તરફ આકર્ષિત કરે છે
સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિ કોણ હતા?