#કાર્તિક વાજા ઊના
Python: ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અજગર સીમ તેમજ રસ્તા પર આવી ચઢતા જોવા મળતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા ઉના ગીરગઢડા રોડ પરથી પસાર થઇ વાડીમાં જતો રહ્યો હતો. ત્યા વધુ એક અજગર કોઠારી ગામે આંબાવાડીમાં જોવા મળતા ખેડૂતોમાં ભયનો માહોઇ ફેલાઇ ગયો હતો.
ઊનાંના કોઠારી ગામે બપોરના સમયે બીડ નદી કાંઠા વિસ્તારમાં આવેલી મહેશભાઈ જાદવભાઈ બાંભણીયાની આંબાવાડીમાં બપોરના સમયે ખેતીકામ કરતા હતા. ત્યારે તેમની નજર અચાનક અજગરના બચ્ચા પર પડતા ગભરાય ગયા હતા. અને વાડી માલિક મહેશભાઈએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી જઇ અજગરના બચ્ચાનું સહી સલામત રીતે રેશક્યુ કરી મછુન્દ્રી ડેમ ખાતે સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યુ હતું. જોકે આ અજગરનું રેશ્ક્યુ કરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઊના બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરનું આયોજન યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યુ..
ઉના વિધાનસભા ભાજપની બુથ વિસ્તારક કાર્યશાળા યોજાઈ…
organ donation: માર્ગ અકસ્માતમાં જીવન ગુમાવનારા કંચનબેન અંગદાન થકી પાંચને નવજીવન આપતા ગયા
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ
….આ કારણો છે જે આજે પણ લોકને ટાઇટેનિક તરફ આકર્ષિત કરે છે
સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિ કોણ હતા?
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?