@RUTUL PRAJAPATI
અરવલ્લી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે જિલ્લા,તાલુકા અને પાલિકાના પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં નિરુક્ષકની ટીમ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે આજરોજ એક જિલ્લા પંચાયત,6 તાલુકા પંચાયત અને 2 નગર પાલિકાના પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં ત્રણ પ્રદેશ નીરીક્ષકની ટીમ દ્વારા ઉમેદવાર ના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8