@chetan parmar, keshod
કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ હિન્દુ બહેને પૂરું પાડ્યું
એક બહેન સ્નેહના તાંતણે મઢેલું રક્ષાનું કવચ ભાઈના હાથે બાંધે એ ભાઈ-બહેન વચ્ચેના અતૂટ વિશ્વાસ અને હેતની શાશ્વત ક્ષણ હોય છે. ત્યારે વંથલી મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહ ને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પાવન પર્વ રક્ષાબંધન નિમિત્તે મહિલા બ્રહ્મ સમાજ અગ્રણી નીતાબેન ભટ્ટ એ રાખડી બાંધી કોમી એખલાસ જાળવી રાખ્યો હતો
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8